મેંદી રંગ લાગ્યો

વિકિપીડિયામાંથી
મેંદી રંગ લાગ્યો
દિગ્દર્શકમનહર રસકપૂર
લેખકચતુરભાઇ દોશી
નિર્માતાબિપિન ગજ્જર
છબીકલાબિપિન ગજ્જર
સંગીતઅવિનાશ વ્યાસ
રજૂઆત તારીખ
૧૯૬૦
અવધિ
૧૫૧ મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી

મેંદી રંગ લાગ્યોમનહર રસકપૂર દ્વારા દિગ્દર્શિત ૧૯૬૦ની નવલકથા આધારિત ચલચિત્ર છે.[૧] ગુજરાતી ભાષાનું તે લોકપ્રિય અને પ્રસિદ્ધ ચલચિત્ર હતું.

કલાકારો[ફેરફાર કરો]

  • રાજેન્દ્ર કુમાર
  • ઉષા કિરણ
  • ચંદ્રવદન ભટ્ટ
  • સતિષ વ્યાસ
  • કેશવ
  • તોરલ

સંગીત[ફેરફાર કરો]

આ ચલચિત્રનું સંગીત અવિનાસ વ્યાસે આપ્યું હતું અને હિંદી ચલચિત્રના લોકપ્રિય ગાયકો જેવા કે લતા મંગેશકર, મન્ના ડે, મહંમદ રફી અને મહેન્દ્ર કપૂર દ્વારા ગીતો ગાવામાં આવ્યા હતા. ચલચિત્રનું ગરબા આધારિત ગીત મહેંદી તે વાવી હજુ સુધી લોકપ્રિય છે અને લગ્નપ્રસંગો તેમજ નવરાત્રીમાં ગવાય છે.[૨]

ગીત ગાયકો
"આ મુંબઈ છે" મન્ના ડે
"મેંદી તે વાવી માળવે" લતા મંગેશકર અને મન્ના ડે
"મેંદી તે વાવી માળવે ગરબો" લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂર
"મેંદી રંગ લાગ્યો" લતા મંગેશકર
"પાંદડું લીલું ને રંગ રાતો" લતા મંગેશકર & મહેન્દ્ર કપૂર
"ઘૂંઘટે ઢાંક્યું એક કોડિયું" લતા મંગેશકર
"રસ્તે રજળતી વાર્તા" લતા મંગેશકર
"નયન ચકચોર છે" લતા મંગેશકર & મહંમદ રફી
"દર્દ એક જ છે"

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gujaratilexicon - Explore Gujarat - Gujarati Movie - Mehandi Rang Lagyo". Gujaratilexicon.com. મૂળ માંથી 2017-08-14 પર સંગ્રહિત. મેળવેલ ૮ ફેબ્રુઆરી ૨૦૧૭.
  2. "1960 Gujarati film Mehandi Rang Lagyo:All Songs(Video) | Desh Gujarat". deshgujarat.com. મેળવેલ ૨૮ ઓગસ્ટ ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]