નરસિંહ મહેતા (૧૯૩૨ ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
નરસિંહ મહેતા
નરસિંહ મહેતા ચલચિત્રનું પોસ્ટર
દિગ્દર્શકનાનુભાઇ વકિલ
લેખકચતુર્ભૂજ દોશી
નિર્માતાચિમનભાઇ દેસાઈ
છબીકલાફારદૂન એ. ઇરાની
સંગીતરાણે
નિર્માણ
નિર્માણ સંસ્થા
સાગર મુવીટોન
રજૂઆત તારીખ
૧૯૩૨
અવધિ
૧૩૯ મિનિટ્સ
દેશભારત
ભાષાગુજરાતી
બજેટ૧૭,૦૦૦

નરસિંહ મહેતા એ નાનુભાઇ વકિલ દ્વારા દિગ્દર્શિત ૧૯૩૨ની આત્મકથાનક ચલચિત્ર છે. ગુજરાતી ભાષાનું તે સૌ પ્રથમ ચલચિત્ર હતું.[૧][૨][૩]

પટકથા[ફેરફાર કરો]

આ ચલચિત્ર નરસિંહ મહેતાના જીવન પર આધારિત હતું.

પાત્રો[ફેરફાર કરો]

  • મારુતિરાવ - નરસિંહ મહેતા
  • માસ્ટર મનહર - નરસિંહ મહેતા (કિશારે વયના)
  • ઉમાકાંત દેસાઈ - કૃષ્ણ
  • મિસ જમના - માણેકબાઇ
  • મોહન લાલા - રા'માંડલિક

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gujarati cinema: A battle for relevance". ૧૬ ડિસેમ્બર ૨૦૧૨.
  2. "NEWS: Limping at 75". સ્ક્રિન મેગેઝિન. ૪ મે ૨૦૦૭.
  3. "'Dhollywood' at 75 finds few takers in urban Gujarat". ફાઇનાન્સિલ એક્સપ્રેસ. ૨૨ એપ્રિલ ૨૦૦૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]