ટીના મુનિમ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ટીના મુનિમ
TinaAmbani.jpg
જન્મની વિગત ફેબ્રુઆરી ૧૧, ૧૯૫૭
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાય અભિનેતા, મોડલ Edit this on Wikidata
જીવનસાથી અનિલ અંબાણી Edit this on Wikidata
બાળકો અનમોલ અંબાણી Edit this on Wikidata

ટીના મુનિમ એક જાણીતી ભારતીય બોલિવુડની અભિનેત્રી છે, જે સિત્તેર અને એંસીના દાયકામાં પોતાના અભિનય વડે સફળતા મેળવી ચુકી છે.

વિગત[ફેરફાર કરો]

તેમનો જન્મ ભારત દેશની આર્થિક રાજધાની તથા મહારાષ્ટ્ર રાજ્યની રાજધાનીના શહેર મુંબઈ ખાતે અગિયારમી ફેબ્રુઆરી, ૧૯૫૭ના દિવસે થયો હતો. તેણી હાલમાં ટીના અંબાણી તરીકે ઓળખાય છે તેમજ ઘણાં સેવા સંગઠનો અને સખાવતી સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ હોદ્દાઓ દ્વારા સંકળાયેલા છે. તેણીએ પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા છે અને તેમને અણમોલ તથા આશુંલ નામના બે દીકરા છે.