લખાણ પર જાઓ

ટોટનમ હોટ્સ્પર ફૂટબોલ ક્લબ

વિકિપીડિયામાંથી
ટોટેન્હમ હોટ્સ્પર (સામાન્ય રીતે ટોટનમ હોટ્સ્પર બોલાય છે)
પૂરું નામટોટેન્હમ/ટોટનમ હોટ્સ્પર ફૂટબોલ ક્લબ
ઉપનામસ્પર
સ્થાપના૫ સપ્ટેમ્બર ૧૮૮૨[૧]
મેદાનવ્હાઈટ હાર્ટ લેન,
ટોટેન્હમ,
લંડન
(ક્ષમતા: ૩૬,૨૮૪[૨])
માલિકઇ.એન.આઇ.સી ગ્રુપ
પ્રમુખડેનિયલ લેવી
વ્યવસ્થાપકમૌરિચિઓ પોછેતિનો
લીગપ્રીમિયર લીગ
વેબસાઇટક્લબના આધિકારિક પાનું
ઘરેલુ રંગ
દૂરસ્થ રંગ
થર્ડ રંગ

ટોટેન્હમ હોટ્સ્પર ફૂટબોલ ક્લબ અથવા વધુ સાચો ઉચ્ચાર ટોટનમ હોટ્સ્પર ફૂટબોલ ક્લબ,[૩] એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે, જે ઇંગ્લેન્ડનાં લંડન સ્થિત છે. આ ક્લબ વ્હાઈટ હાર્ટ લેન, લંડન આધારિત છે,[૪] તેઓ પ્રીમિયર લીગમાં રમે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "History: Year by year". Tottenham Hotspur F.C. મેળવેલ 22 December 2010.
  2. "Premier League Handbook Season 2013/14" (PDF). Premier League. મૂળ (PDF) માંથી 31 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 17 August 2013.
  3. "How to pronounce place names with "ham" in them". મૂળ માંથી 2013-10-17 પર સંગ્રહિત. મેળવેલ 2014-11-19.
  4. Stadium History Tottenham Hotspur

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]