ડોલ્ફિન

વિકિપીડિયામાંથી
સામાન્ય ડોલ્ફિન
બોટલનોઝ ડોલ્ફિન
ગંગેય ડોલ્ફિન
સ્પોટેડ ડોલ્ફિન
એટલાન્ટિક સ્પોટેડ ડોલ્ફિન
કોમેરસન્સ ડોલ્ફિન
ડસ્કી ડોલ્ફિન
કિલર વ્હેલ
એમેઝોન નદીની ડોલ્ફિન

ડોલ્ફિન એક જળચર સસ્તન પ્રાણી છે, જે નદીઓ તેમજ સમુદ્રમાં જોવા મળે છે. ડોલ્ફિનની ૪૦થી વધુ જાતો સમગ્ર વિશ્વમાં મળી આવે છે. ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓમાં મીઠા પાણીની ડોલ્ફિન જોવા મળી આવે છે જેને ગંગેય ડોલ્ફિન પણ કહેવામાં આવે છે.