ઢાંચાની ચર્ચા:પ્રસ્તુત લેખ/કોરોના

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

@Dsvyas: પ્રવાહિ એ ખોટી જોડણી છે. સાચી જોડણી પ્રવાહી છે. શું તમે તેને બદલી શકો? —હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૫૯, ૧૭ માર્ચ ૨૦૨૦ (IST)[ઉત્તર]

@Brihaspati: ધ્યાન દોરવા બદલ આભાર, સુધારા કરી દીધા છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૬, ૧૭ માર્ચ ૨૦૨૦ (IST)[ઉત્તર]