ઢાંચો:Potd-w/સપ્તાહ-૧-૨ (મથાળું)

વિકિપીડિયામાંથી

લીલી દ્રાક્ષનું ઝુમખું
આયુર્વેદમાં ઔષધરૂપે વપરાતો દ્રાક્ષાસવ જે ફળમાંથી બને છે તે દ્રાક્ષ. યુરોપ અને પશ્ચિમના ઘણા દેશોમાં પરંપરાગત રીતે દ્રાક્ષમાંથી વાઇન નામનું મદ્યાર્કયુક્ત પીણું બનાવવામાં આવતું જે હવે દુનિયાભરમાં પીવામાં આવે છે.