ઢોલા મારૂ

વિકિપીડિયામાંથી

ઢોલા મારૂ રાજસ્થાનની પ્રેમ કથા છે. આ વાર્તાની છત્તીસગઢી વાર્તા રાજસ્થાની આવૃત્તિ કરતા સંપૂર્ણ પણે અલગ છે.

ચલચિત્રમાં[ફેરફાર કરો]

આ વાર્તા પરથી એન.આર. આચાર્ય દ્વારા ઢોલા મારૂ (૧૯૫૬) અને મેહુલ કુમાર વડે ઢોલા મારૂ (૧૯૮૩) ચલચિત્રો બનાવવામાં આવ્યા છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Rajadhyaksha, Ashish; Willemen, Paul (1999). Encyclopaedia of Indian cinema. British Film Institute. મેળવેલ 12 August 2012. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]