તમિલેરુ નદી
Appearance
તમિલેરુ નદી (અંગ્રેજી: Tammileru) એક નાની નદી છે, જે ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યના કૃષ્ણ જિલ્લા અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાઓની સરહદ સ્વરૂપે વહે છે. આ વિસ્તાર ઘણી વખત પૂર દ્વારા અસરગ્રસ્ત થાય છે. આ નદીનું જળ કોલ્લેરુ તળાવમાં એકત્રિત થાય છે.
તમિલેરુ નદી પર વર્ષ ૧૯૮૦માં બંધ બાંધવામાં આવ્યો હતો, જેના થકી ૩૭૨૦ હેક્ટર જમીન માટે સિંચાઈની સવલત ઉપલબ્ધ થઈ છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Thammileru Dam D02325". મૂળ માંથી 2018-08-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ઓગસ્ટ ૨૦૧૮.