તાન્સા બંધ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
તાન્સા બંધ
તાન્સા બંધ is located in મહારાષ્ટ્ર
તાન્સા બંધ
India Maharashtraમાં તાન્સા બંધનું સ્થાન
અધિકૃત નામતાન્સા બંધ D05126
સ્થળમુંબઈ
અક્ષાંસ-રેખાંશ19°33′32″N 73°15′45″E / 19.5589408°N 73.2623722°E / 19.5589408; 73.2623722
ઉદ્ઘાટન તારીખ૧૮૯૨[૧]
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારમાટી બંધ
ગુરૂત્વાકર્ષીય બંધ
નદીતાન્સા નદી
ઉંચાઇ41 m (135 ft)
લંબાઇ2,804 m (9,199 ft)
બંધ કદ2,670 km3 (640 cu mi)
તળાવ
કુલ ક્ષમતા184,600 km3 (44,300 cu mi)
સપાટી વિસ્તાર19.1 km2 (7.4 sq mi)

તાન્સા બંધ મુંબઈ નજીક થાણા જિલ્લા, મહારાષ્ટ્રમાં તાન્સા નદી પર આવેલો માટી અને ગુરૂત્વાકર્ષીય બંધ છે. આ બંધ મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત સ્ત્રોતોમાંનો એક છે.[૨]

બાંધકામ[ફેરફાર કરો]

સૌથી નીચેના પાયાથી બંધની ઉંચાઇ ૪૧ મીટર (૧૩૫ ફીટ) છે જ્યારે તેની લંબાઇ ૨,૮૦૪ મીટર (૯,૧૯૯ ફીટ) છે. બંધની કદ ૨,૬૭૦ ચોરસ કિમી (૬૪૦ ક્યુબિક માઇલ) અને સંગ્રહ ક્ષમતા ૨,૦૮,૭૦૦ ચોરસ કિમી (૫૦૦૬૯.૭૯ ક્યુબિક માઇલ) છે.[૩]

હેતુ[ફેરફાર કરો]

  • પાણી પુરવઠો
  • પીવાનું પાણી

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Tansa D05126". Retrieved ૧ માર્ચ ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
  2. Naik, Yogesh (૧૪ ઓગસ્ટ ૨૦૧૨). "Overflowing Modak Sagar water redirected to Tansa". Mumbai Mirror. Retrieved ૧ માર્ચ ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. Specifications of large dams in India