તારાગઢ કિલ્લો, બુંદી

વિકિપીડિયામાંથી
તારાગઢ કિલ્લાનું  દૃશ્ય

તારા ગઢ ભારત દેશના રાજસ્થાન રાજ્યના બુંદી જિલ્લાના મુખ્યમથક એવા બુંદી શહેર ખાતે અરવલ્લી પર્વતમાળાની ટેકરીઓ પર આવેલ એક કિલ્લો છે. તેને 'બુંદીનો કિલ્લો' પણ કહેવામાં આવે છે. ૧૪મી સદીમાં બુંદીના સ્થાપક રાવ દેવ હાડા દ્વારા આ મજબૂત કિલ્લો બંધાવવામાં આવ્યો હતો.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]