લખાણ પર જાઓ

તેલ નદી

વિકિપીડિયામાંથી

તેલ નદી ભારત દેશના છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લાના આદિવાસી વિસ્તાર દેવભોગ વિકાસ ખંડમાં વહેતી એક મહત્વની નદી છે. તેલ નદીમાં ગરમીની ઋતુ દરમિયાન પણ રેતીની નીચે પાણીનું પુરતું વહેણ રહે છે. તેલ નદી મહા નદીની સહાયક અથવા ઉપનદી નદી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]