ત્રિનેત્રેશ્વર મંદીર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ત્રિનેત્રેશ્વર મંદીર
Trinetreshwar Temple.jpg
ત્રિનેત્રેશ્વર મંદીર is located in ગુજરાત
ત્રિનેત્રેશ્વર મંદીર
તરણેતર ગામ, સુરેન્દ્ર નગર, ગુજરાત માં સ્થાન
ભૂગોળ
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરેન્દ્રનગર જિલ્લો
અક્ષાંસ-રેખાંશ22°38′45″N 71°12′48″E / 22.64583°N 71.21333°E / 22.64583; 71.21333
સંસ્કૃતિ
ગર્ભગૃહશિવ, ત્રિનેત્રેશ્વર તરીકે
મુખ્ય તહેવારોતરણેતરનો મેળો
સ્થાપત્ય
સ્થાપત્યગુર્જર-પ્રતિહાર શૈલી
ઇતિહાસ
બાંધકામ કરનારમિહિર ભોજ

ત્રિનેત્રેશ્વર મંદીર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં આવેલું ગુર્જર પ્રતિહાર શૈલીનું ભગવાન શિવનું મંદિર છે.[૧][૨][૩] તે સમ્રાટ મિહિર ભોજે ૮ મી સદીમાં બંધાવ્યું હતું.[૪][૫]

તરણેતરનો મેળો[ફેરફાર કરો]

આ મંદિર તેના વાર્ષિક મેળા, તરણેતર મેળા માટે જાણીતું છે.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Tarnetar Mandir & Fair /Tourist Place /About Us /Collectorate - District Surendranagar". surendranagar.gujarat.gov.in. Gujarat, India: District Surendranagar, Government of Gujarat. મૂળ માંથી 2019-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-07.
  2. "Traditional Tarnetar fair begins in Surendranagar /Rajkot News - Times of India". The Times of India. India: The Times of India. મેળવેલ 2019-07-07.
  3. http://www.tarnetar.com/history.htm
  4. "The Folk Fair of Tarnetar: Popular and Prestigious Heritage of Saurashtra". www.narendramodi.in. India: નરેન્દ્ર મોદી, Prime Minister of India. મેળવેલ 2019-07-07.
  5. "Tarnetar Fair in Gujarat". outlookindia.com. India: Outlook (Indian magazine). મેળવેલ 2019-07-07.
  6. "Tourism:Five things that make Tarnetar fair worth visiting". DeshGujarat. 2 September 2008. મેળવેલ 2 February 2019.