સમ્રાટ મિહિરભોજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મિહિર ભોજ ૧
સમ્રાટ મિહિરભોજની મૂર્તિ
અક્ષરધામ, નવી દિલ્હી ખાતે આવેલા 'ભારત ઉપવન'માં સમ્રાટ મિહિરભોજની પ્રતિમા
રાજ્યકાળ ૮૩૬–૮૮૫ ઈસ
અવસાન ૮૮૫
નર્મદા નદી
વ્યવસાય સમ્રાટ
ધર્મ હિંદુ

મિહિરભોજ (પહેલો) અથવા ભોજ પહેલોને (ઇસ ૮૩૬ - ઇસ ૮૮૫) ગુર્જર પ્રતિહાર વંશના સૌથી મહાન રાજા માનવામાં આવે છે.[૧] સમ્રાટે લગભગ ૫૦ વર્ષ સુધી રાજ્યશાસન કર્યું હતું. તેઓ વિષ્ણુ ભગવાનના ભક્ત હતા તથા કેટલાક સિક્કાઓમાં એમને આદિવરાહ તરીકે પણ ઓળખાવવામાં આવ્યા છે.[૨] દિલ્હીમાં આવેલા મેહરોલી વિસ્તારનું નામ પણ એમના નામ પરથી જ રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ધોરી માર્ગ ૨૪નો કેટલોક ભાગ ગુર્જર સમ્રાટ મિહિરભોજ માર્ગ નામ વડે ઓળખાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Radhey Shyam Chaurasia (૨૦૦૨). History of Ancient India: Earliest Times to 1000 A. D. Atlantic Publishers & Distributors. p. 207. ISBN 81-269-0027-X,ISBN 978-81-269-0027-5. He was undoubtedly one of the outstanding political figures of India in ninth century and ranks with Dhruva and Dharmapala as a great general and empire builder. 
  2. Satish Chandra, National Council of Educational Research and Training (India) (૧૯૭૮). Medieval India: a textbook for classes XI-XII, Part 1. National Council of Educational Research and Training. p. 9.