ત્રિમૂર્તિ

વિકિપીડિયામાંથી
(ત્રિમૂર્તી થી અહીં વાળેલું)
ઇલોરાની ગુફાઓમાં (ડાબી બાજુથી) બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશની મૂર્તિ

ત્રિમૂર્તિ એ હિન્દુત્વની એક એવી પરિકલ્પના છે જ્યાં ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અનુક્રમે સર્જન, પોષણ તથા સંહારનું કાર્ય કરે છે. આ વિચાર મુજબ બ્રહ્મા બ્રહ્માંડનું સર્જન કરે છે, વિષ્ણુ તેનું ભરણ-પોષણ કરે છે, અને મહેશ તનો સંહાર અથવા વિનાશ કરે છે.