દંતેવાડા

વિકિપીડિયામાંથી

દંતેવાડા (દક્ષિણ બસ્તર) ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યનું એક નગર છે. દંતેવાડામાં દંતેવાડા જિલ્લાનું મુખ્યાલય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]