દિવાન બલ્લુભાઇ શાળા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દિવાન બલ્લુભાઈ શાળા
Diwan Ballubhai School2.jpg
तमसोमा ज्योतिर् गमया
સ્થાન
મણિનગર
અમદાવાદ, ગુજરાત, ભારત
અક્ષાંસ-રેખાંશ Coordinates: Unknown argument format
માહિતી
સ્થાપના ૬ જાન્યુઆરી , ૧૯૦૮
સ્થાપક જીવણલાલ દીવાન, બળવંતરાય ઠાકોર
જોડાણો ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ અને ગુજરાત રાજ્ય સેકન્ડરી અને હાયર સેકન્ડરી શૈક્ષણિક બોર્ડ
વેબસાઇટ

દિવાન બલ્લુભાઈ શાળા અમદાવાદમા આવેલી શહેરની સૌથી જૂની શાળાઓમાંની એક શાળા છે.[સંદર્ભ આપો] ૧૯૦૮માં માત્ર ૧૦૨ વિદ્યાર્થીઓ સાથે આ શાળાની સ્થાપના કરવામા આવેલી. આ શાળાની બે શાખાઓ મણીનગર અને પાલડી વિસ્તારોમાં આવેલી છે. શાળા બાલમંદિરથી ૧૨ ધોરણ સુધીનું શિક્ષણ આપે છે. ૬ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ શાળાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરી હતી.

ચિત્રો[ફેરફાર કરો]

દિવાન બલ્લુભાઈ શાળા, કાંકરિયા શાખા.
મુખ્ય પરસાળ 
શ્રી ઠાકોર શિક્ષણ ભવન 
ગુરૂ દક્ષિણા ભવન 
શાળાનો મુખ્ય દરવાજો