દિશા વાકાણી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દિશા વાકાણી
Disha Vakani at ITA awards.jpg
જન્મની વિગત 17 August 1978 Edit this on Wikidata
અમદાવાદ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળ ગુજરાત કોલેજ Edit this on Wikidata
વ્યવસાય અભિનેતા&Nbsp;Edit this on Wikidata

દિશા વાકાણી ભારતની ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે.

વિગત[ફેરફાર કરો]

તેણીએ કારકિર્દીનો પ્રારંભ ગુજરાતી નાટકો જેવાકે કમલ પટેલ v/s ધમાલ પટેલ અને લાલી લીલાથી કર્યો હતો.[૧] તેણીએ દેવદાસ (૨૦૦૨) અને જોધા અકબર (૨૦૦૮) જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.[૨] હાલમાં તેણી દયા જેઠાલાલ ગડા તરીકે સબ ટીવીની ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનય કરી રહી છે.[૩][૪][૫]

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર અજય દેવગણની સાથે દિશા વાકાણી

દિશાએ ડ્રામેટિક આર્ટમાં ગુજરાત કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી છે.[૧]

ફિલ્મો[ફેરફાર કરો]

ફિલ્મો
  • ૨૦૦૨ દેવદાસ, સખી ૧ તરીકે.
  • ૨૦૦૮ જોધા અકબર, માધવી તરીકે.
ટેલીવિઝન
  • ૨૦૦૮–હાલ પર્યંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, દયા જેઠાલાલ ગડા તરીકે.

સન્માન[ફેરફાર કરો]

વર્ષ પુરસ્કાર વર્ગ કાર્યક્રમ પરિણામ
૨૦૦૯ ૯મો ભારતીય ટેલિ એવોર્ડ કોમિક પાત્રમાં બેસ્ટ અભિનય (સ્ત્રી) તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા Won[૧]
ઇન્ડિયન ટેલિવીઝન એકેદમી એવોર્ડ બેસ્ટ કોમેડી અભિનેત્રી
૨૦૧૦ ૩જો ઝી ગોલ્ટ એવોર્ડ્સ બેસ્ટ કોમિક અભિનેત્રી (લોકપ્રિય)
૧૦મો ભારતીય ટેલિ એવોર્ડ કોમિક પાત્રમાં બેસ્ટ અભિનય (સ્ત્રી) (લોકપ્રિય)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "I enjoy acting: Disha Vakani". Mumbai Mirror. ૩૦ ડિસેમ્બર ૨૦૧૧. Retrieved ૧૪ મે ૨૦૧૩. 
  2. Jhumari Nigam-Misra (૧૨ નવેમ્બર ૨૦૦૯). "Pretty women". Retrieved ૧૪ મે ૨૦૧૩. 
  3. "Comedy Inc". ૧ જુલાઇ ૨૦૧૦. Retrieved ૧૪ મે ૨૦૧૩. 
  4. "Character’s the KING". Indian Express. ૨૫ નવેમ્બર ૨૦૧૦. Retrieved ૧૪ મે ૨૦૧૩. 
  5. "Funny female bone". The Times of India. ૨૧ જૂન ૨૦૦૯. Retrieved ૧૪ મે ૨૦૧૩. 

બ્રાહ્ય કડીઓ[ફેરફાર કરો]