લખાણ પર જાઓ

દેવગઢ

વિકિપીડિયામાંથી
દેવગઢ
  શહેર  
દેવગઢનું
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°32′N 84°44′E / 21.53°N 84.73°E / 21.53; 84.73
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો દેવગઢ
સ્થાપના ૦૧/૦૧/૧૯૯૪
વસ્તી ૨૨,૩૫૦[][] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૩ /
અધિકૃત ભાષા(ઓ) ઉડિયા
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 192 metres (630 ft)

વેબસાઇટ deogarh.nic.in

દેવગઢ ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. દેવગઢ દેવગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.આ શહેર [http:https://geohack.toolforge.org/geohack.php?pagename=%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%97%E0%AA%A2&params=21.85_N_84.03_E_ ૨૧.૮૫° N ૮૪.૦૩° E] અક્ષાંશ-રેખાંશ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી ૮૦ મીટરની ઊંચાઈ પર. દેવગઢ શહેર પૂર્વ બમંડા અથવા બમરા રજવાડુંની રાજધાની હતું. આ રજવાડાના રાજા ગંગા વામસી રાજવંશ પરિવારથી હતા. રાજા શ્રી બાસુદેવ સુધાલ દેવ (૧૮૬૯-૧૯૦૩) એક સંસ્કારી શાસક હતા. તેમના યોગદાન સાહિત્ય, શિક્ષણ અને કલા પ્રત્યે વધારે હતી. તેમનાં પુત્રએ પણ દેવગઢની સામાજિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક વિકાસ માટે યોગદાન આપ્યું હતું.

વસ્તીગણતરી

[ફેરફાર કરો]
દેવગઢ વસ્તીગણતરી
કુલ વસ્તી૦-૬ ઉંમરનાલિંગ ગુણોત્તરસાક્ષરતા(%)
વર્ષપુરુષસ્ત્રીકુલબાળકોપુખ્તબાળકપુરુષસ્ત્રીકુલ
૨૦૦૧[]૧૦,૫૧૨૯,૫૭૩૨૦,૦૮૫૨,૫૦૬૯૧૦૯૫૨૭૪.૩૯૫૯.૪૫૬૭.૨૭
૨૦૧૧[]૧૧,૫૬૪૧૦,૭૮૬૨૨,૩૫૦૨,૪૬૬૯૩૩૯૨૫૮૮.૫૬૭૭.૭૯૮૩.૩૬

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]