લખાણ પર જાઓ

દેવાંગ મહેતા

વિકિપીડિયામાંથી

દેવાંગ મહેતા (૧૦ ઓગસ્ટ ૧૯૬૨ - ૧૨ એપ્રિલ ૨૦૦૧) નાસકોમ (NASSCOM)ના ૧૯૯૧ અને ૨૦૦૧ વર્ષ દરમિયાન પ્રમુખ હતા.[][]

તેમનો જન્મ ગુજરાતમાં થયો હતો અને તેમણે ઇમ્પીરીયલ કોલેજ લંડન[]ખાતે અભ્યાસ કર્યો હતો. નાસકોમમાં તેમની નિમણૂકના વધારામાં તેમને ૧૯૯૮માં આઇટી એન્ડ સોફ્ટવેર ડેવલોપમેન્ટ ટાસ્ક ફોર્સ અને અન્ય વિવિધ સંસ્થાઓમાં સલાહકાર તરીકે નિમાયા હતા.[]

૧૨ એપ્રિલ ૨૦૦૧ના રોજ સીડની ખાતે એક પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન હ્દયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.[][]

સન્માન

[ફેરફાર કરો]

દેવાંગ મહેતાને સળંગ ૩ વર્ષો દરમિયાન કોમ્પ્યુટરવર્લ્ડ મેગેઝિન દ્વારા "સોફ્ટવેર ઇવેન્જલિસ્ટ ઓફ ધ યર" પુરસ્કાર એનાયત થયો હતો[] ઓક્ટોબર ૨૦૦માં વિશ્વ આર્થિક મંચ દ્વારા "આવતી કાલના ૧૦૦ વૈશ્વિક નેતાઓ" માં તેમની પસંદગી થઇ હતી.[][]

તેમના મૃત્યુ પછી તેમના નામ પર એક સંસ્થા બનાવવામાં આવી છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. D'Monte, Leslie; Shindi, Shivani (૧૦ ફેબ્રુઆરી ૨૦૧૦). "How Nasscom made the software sector a superpower". Business Standard. મેળવેલ ૨૪ નવેમ્બર ૨૦૧૬.
  2. "Dewang Mehta (1991-2001)". Nasscom. મૂળ માંથી 2013-11-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૬.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Nasscom chief Dewang Mehta found dead in Sídney". Rediff.com. ૧૨ એપ્રિલ ૨૦૦૧. મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૬.
  4. ૪.૦ ૪.૧ "Indian software lobbyist dead". BBC News. ૧૨ એપ્રિલ ૨૦૦૧. મેળવેલ ૨૪ નવેમ્બર ૨૦૧૬.
  5. "Dewang Mehta, Omar Abdullah are 'Global Leaders of Tomorrow'". rediff.com. ૩ નવેમ્બર ૨૦૦૦. મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૬.
  6. Reddy, R Ravikanth (૨૧ ડિસેમ્બર ૨૦૧૫). "Dewang Mehta award for AITS". The Hindu. મેળવેલ ૨૪ નવેમ્બર ૨૦૧૬.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]