દ્રાક્ષાસવ

વિકિપીડિયામાંથી

દ્રાક્ષાસવ (સંસ્કૃત: द्राक्षासव) એ એક પારંપારિક આયુર્વેદિક આસવ (ટોનિક) છે જે દ્રાક્ષ માંથી બનાવવામાં આવે છે. [૧] દ્રાક્ષાસવ એ એક હળવો મદિરા છે. આમાં દ્રાક્ષના રસને આંશિક રીતે આથવામાં આવે છે. [૨] અમુક વખત આને સુકી દ્રાક્ષના અર્કમાંથી પણ બનાવવામાં આવે છે. [૩]આ આસવ સુસ્તી કે મંદોત્સાહ, નબળાઈ અને ગરમીની થકાવટ જેવી વ્યાધિઓમાં ઉપયોગી છે. [૩] દ્રાક્ષાસવ આયુર્વેદિક સિદ્ધાંત મુજબ કફ અને વાયુ દોષના પ્રકોપને કારણે થતા અસમતુલનને સુધારવા ઉપયોગી છે. [૪]

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

દ્રાક્ષ એ ફળ અને આસવ એટલે મદ્ય. આમ દ્રાક્ષનો મદ્ય એટલે દ્રાક્ષાસવ.

ઐતિહાસિક સંદર્ભો[ફેરફાર કરો]

૩જી-૪થી સદીનાં આયુર્વેદિક પુસ્તક શુશ્રુત સંહિતામાં દ્રાક્ષાસવનો ઉલ્લેખ થયેલો છે. [૫]

આ પણ જુઓ[ફેરફાર કરો]

દ્રાક્ષ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Chandrashekhar Gopalji Thakkur (1974), Introduction to Ayurveda, the science of life, ASI Publishers, http://books.google.com/books?id=nydrAAAAMAAJ, retrieved 2010-05-03, "... the Asava which has draksha (grapes) as the main ingredient is known as ' Drakshasava ' ..." 
  2. Lala Sukh Dyal (1942), Tropical Fruits, Chemical Publishing Company, Inc, http://books.google.com/books?id=07_VAAAAMAAJ, retrieved 2010-05-04, "...Partially fermented juices like drakshasava prepared from grapes are very popular with Indians and are said to be a great tonic ..." 
  3. ૩.૦ ૩.૧ Linda Bladholm (2000), The Indian grocery store demystified, Macmillan, ISBN 1580631436, http://books.google.com/books?id=DDqLUxX1_bEC, retrieved 2010-05-04, "... You may also find Drakshasava, an Ayurvedic tonic made from raisin concentrate. It is taken for heat exhaustion and weakness. ..." 
  4. Prakash Paranjpe, Smita Paranjpe (2001), Herbs for beauty: revealing ayurvedic treasures, Chaukhamba Sanskrit Pratishthan, ISBN 8170841496, http://books.google.com/books?id=WWVFAAAAYAAJ, retrieved 2010-05-04, "... The use of grapewine (Drakshasava) is beneficial to reduce Vata ..." 
  5. Suśruta, Yādavaśarmā Trivikrama Ācārya, Narayan Ram Acharya, Ḍalhaṇa, Gayādāsācārya (1998), Suśrutasaṃhitā, Kr̥ṣṇadāsa Akādamī, http://books.google.com/books?cd=2&id=4hXbAAAAMAAJ, retrieved 2010-05-04, "... द्राक्षासव ..."