ધવલસિંહ ઝાલા
Appearance
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Dhavalsinh Zala | |
---|---|
Member of Gujarat Legislative Assembly | |
પદ પર 2017–2019 | |
પુરોગામી | Mahendrasinh Vaghela |
અનુગામી | TBA |
બેઠક | Bayad |
અંગત વિગતો | |
જન્મ | Dhavalsinh Zala |
રાજકીય પક્ષ | Indian National Congress |
નિવાસસ્થાન | Bayad, Gujarat |
માતૃ શિક્ષણસંસ્થા | Gujarat University |
ધવલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા ભારતીય રાજકારણી છે. તે ગુજરાત 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણી બાયડ થી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ .ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. [૧]
તે અલ્પેશ ઠાકોર ના નજીક ના સાથી તરીકે ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના માં કાર્યરત છે.તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા તરીકેની ભૂમિકા ભજવે છે. [૨] [૩] [૪]
તેમણે 21 ઓક્ટોબર 2019 ના રોજ યોજાનારી વચગાળાની ચૂંટણી બાયડથી લડી હતી અને કોંગ્રેસના ઉમેદવાર સામે હાર્યા હતા. [૫]
- ↑ My Neta
- ↑ Congress MLAs Alpesh Thakor, Dhavalsinh Zala resign from Gujarat Assembly after voting in Rajya Sabha bypoll
- ↑ Alpesh Thakor and Dhavalsinh Zala quit as MLAs after cross voting in Rajya Sabha bye-polls
- ↑ Congress MLAs Alpesh Thakor, Dhavalsinh Zala resign from Gujarat Assembly
- ↑ Dhavalsinh Zala loses in bypolls