ધુબરી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ધુબરી ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યના ધુબરી જિલ્લામાં આવેલું એક નગર છે. ધુબરીમાં ધુબરી જિલ્લાનું મુખ્યાલય છે.