ધૂપગઢ

વિકિપીડિયામાંથી
ધૂપગઢ
धूपगढ़
ધૂપગઢ is located in ભારત
ધૂપગઢ
ધૂપગઢ
ભારતમાં સ્થાન
શિખર માહિતી
ઉંચાઇ1,350 m (4,430 ft)
ભૂગોળ
સ્થાનપંચમઢી, મધ્ય પ્રદેશ
પિતૃ પર્વતમાળાસાતપુડા
ધૂપગઢ શિખર ખાતેથી દેખાતું દૃશ્ય

ધૂપગઢ પર્વત સાતપુડા પર્વતમાળા, મધ્ય પ્રદેશમાં આવેલ સૌથી ઉંચુ શિખર છે. તે પંચમઢી ગિરિમથક ખાતે આવેલ છે. તેની ઉંચાઇ ૧,૩૫૦ મીટર ‍(૪,૪૨૯ ફીટ‌) છે.[૧]

ધૂપગઢ મધ્ય પ્રદેશ રાજ્યનું સૌથી ઉંચુ શિખર છે.[૨]

આ શિખર તેના સૂર્યાસ્ત તેમ જ સૂર્યોદય નિહાળવાના સ્થળ તરીકે લોકપ્રિય છે. પંચમઢી બસ સ્ટેશનથી આશરે ૧૦ કિલોમીટર અંતરે આવેલ આ શિખર પર પહોંચવા માટે વાહન દ્વારા જઈ શકાય છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Madhya Pradesh for sight-seeing and shikar. Directorate of Information and Publicity, Madhya Pradesh. ૧૯૬૪. OCLC 8112689.
  2. M.S. Kohli (૨૦૦૨). Mountains of India: Tourism, Adventure and Pilgrimage. Indus Publishing. પૃષ્ઠ ૩૯–. ISBN 978-81-7387-135-1.
  3. Pachmarhi