લખાણ પર જાઓ

નમદાફા રાષ્ટ્રીય ઉદ્યાન

વિકિપીડિયામાંથી

નમદાફા રાષ્ટ્રીય ઉદ્યાનભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ચેંગલોન્ગ જિલ્લામાં આવેલો સુરક્ષિત વિસ્તાર છે, જે હિમાલય પર્વતમાળાની જૈવિક વિવિધતાઓથી ભરપૂર છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનું ત્રીજા નબંરનું વિશાળ સંરક્ષિત ક્ષેત્ર છે[૧]. આ ક્ષેત્ર ૨૭ અક્ષાંસ પર આવેલ ઉત્તરી બારમાસી મેદાની વરસાદી જંગલો છે.[૨] આ વિસ્તાર વ્યાપક ડિપ્ટેરોકાર્પ જંગલો તરીકે પણ ઓળખાય છે[૩].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Deb, P & Sundriyal, RC. (2007) Tree species gap phase performance in the buffer zone area of Namdapha National Park, Eastern Himalaya, India. Tropical Ecology 48(2): 209-225 PDF સંગ્રહિત ૨૦૧૨-૦૨-૧૮ ના રોજ વેબેક મશિન
  2. Proctor, J., K. Haridasan & G.W. Smith. (1998) How Far North does Lowland Evergreen Tropical Rain Forest Go? Global Ecology and Biogeography Letters,7(2). pp. 141-146
  3. Datta, A., Naniwadekar, R. & Anand, M.O. 2008. Hornbills, hoolocks and hog badgers: Long‐term monitoring of threatened wildlife with local communities in Arunachal Pradesh, north‐east India. Final report to the Rufford Small Grants Program (UK). Nature Conservation Foundation, Mysore, India. 80 pp. PDF