નાગદા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નાગદા ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું નાનું સ્થળ છે. એક સમયે તે મેવાડ રાજ્યનું અગ્રણી શહેર હતું. આજે તે સહસ્ત્ર બાહુ મંદિર માટે પ્રખ્યાત છે.

સ્થાન[ફેરફાર કરો]

નાગદા ઉદયપુરથી ૨૦ કિમી અને એકલિંગજીથી ૨૦ કિમીના અંતરે આવેલું છે

ઇતિહાસ[ફેરફાર કરો]

નાગદાની સ્થાપના સંભવત: ગેહલોત વંશના રાજા નાગાદિત્ય દ્વારા ઇ.સ. ૭મી સદીમાં થઇ હતી અને તે સમયે નાગ્રહદા તરીકે ઓળખાતું હતું.[૧]

મંદિરો[ફેરફાર કરો]

સહસ્ત્ર બાહુ મંદિર હવે આંશિક રીતે ખંડિત છે, પરંતુ તેનો મૂળ વૈભવ હજુ દેખાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Sas Bahu Temple, Rajasthan. Archaeological Survey of India.