લખાણ પર જાઓ

નાટ્યશાળા

વિકિપીડિયામાંથી

રંગમંચ પર અભિનય કરવા માટે જરુરી બાબતો વિશે વિસ્તૃત શિક્ષણ પૂરું પાડતી સંસ્થાને નાટ્યશાળા કહેવામાં આવે છે. આ શાળાઓમાં આંગિક તેમજ વાચિક અભિનયની ગહન તાલીમ પૂરી પાડવામાં આવે છે. એકપાત્રી અભિનય, નૃત્ય, મૂક અભિનય, રૌદ્ર અભિનય, હાસ્ય, રુદન, કરુણતા જેવા વિભિન્ન પ્રકારના અભિનયો વિશે તાલીમ આપવામાં આવે છે.

ગુજરાતમાં વડોદરા શહેરમાં નાટ્યશાળા આવેલી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]