નાનકભાઈ મેઘાણી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નાનકભાઈ મેઘાણી
જન્મની વિગત૨૯ ડિસેમ્બર ૧૯૩૧
મૃત્યુની વિગત૨૦ જુલાઇ ૨૦૧૪
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
વ્યવસાયપુસ્તક વિક્રેતા, પ્રકાશક
જીવનસાથીકુસુમ
સંતાનપિનાકીન

નાનકભાઈ મેઘાણી (૨૯ ડિસેમ્બર ૧૯૩૧ - ૨૦ જુલાઇ ૨૦૧૪) ઝવેરચંદ મેઘાણી અને તેમનાં પ્રથમ પત્નિ દમયંતિબેનના પુત્ર હતા.[૧] તેઓ ગ્રંથાગાર પુસ્તક ભંડાર માટે સાહિત્ય જગતમાં જાણીતા હતા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ ગ્રંથાગાર બંધ થયું એ વખતે તેનું સ્થાન ગુજરાતી સાહિત્ય પરિષદમાં હતું.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Jhaverchand Meghani". jhaverchandmeghani.com. Retrieved 2019-04-03. Check date values in: |accessdate= (મદદ)
  2. "Granthagar calls it a day - Times of India". The Times of India. Retrieved 2019-04-03. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]