લખાણ પર જાઓ

નારેશ્વર

વિકિપીડિયામાંથી
નારેશ્વર ખાતે દત્ત મંદિરના પરિસરનું પ્રવેશદ્વાર
નારેશ્વર ખાતે નર્મદા નદી પરનો ઘાટ

નર્મદા નદીના કિનારે આવેલ નારેશ્વર શ્રી રંગ અવધૂત મહારાજના કારણે વિશ્વભરમાં જાણીતું છે. અહીયાં વડોદરા, ભરુચ તથા આજુબાજુનાં ગામના લોકો નર્મદા નદી હોવાથી દર્શનની સાથે પર્યટન કરવા પણ આવે છે.