નિમાડી બોલી
Appearance
નિમાડી | |
---|---|
મૂળ ભાષા | ભારત |
વિસ્તાર | મધ્ય પ્રદેશમાં નિમાડ |
સ્થાનિક વક્તાઓ | [૧] વસ્તી ગણતરી માહિતી કેટલાંક હિંદી ભાષીના લોકો સાથે છે.[૨] |
ભાષા કુળ | ઇન્ડો-યુરોપિયન
|
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | noe |
ગ્લોટ્ટોલોગ | nima1243 |
નિમાડી બોલી મધ્ય પ્રદેશ રાજ્યના નિમાડ પ્રદેશની બોલી છે. આ પ્રદેશ માળવાની દક્ષિણમાં મહારાષ્ટ્ર સાથે જોડાયેલ આસપાસનો સીમાવર્તી વિસ્તાર છે.
બડવાની, પૂર્વ નિમાડ, પશ્ચિમી નિમાડ અને ધાર જિલ્લાના કેટલાક ભાગો નિમાડી બોલી બોલતા વિસ્તારો છે.
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- નિમાડી લોકોક્તિ કોશ (ગુગલ પુસ્તક ; લેખિકા : ડો. મંજુલા જોશી)
- "Nimadi language". Ethnologue. મેળવેલ ૨૦૦૮-૧૧-૨૪.