લખાણ પર જાઓ

નિલમ માનસિંહ ચૌધરી

વિકિપીડિયામાંથી

નિલમ માનસિંહ ચૌધરી (અંગ્રેજી:Neelam Mansingh Chowdhry);(હિંદી:नीलम मानसिंह चौधरी) ભારત દેશના ચંડીગઢ ખાતે રહેતી એક મહિલા કલાકાર છે. તેણીને અભિનય ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૧ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવી હતી[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Padma Awards Announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs. 25 January 2011. Archived from the original on 24 સપ્ટેમ્બર 2013. https://archive.today/20130924163255/http://www.pib.nic.in/newsite/erelease.aspx?relid=69364. Retrieved 25 January 2011.