નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહિલાઓ

વિકિપીડિયામાંથી
વર્ષ ફોટો નામ દેશ વર્ગ માહિતી
૧૯૦૩ Marie Curie.jpg મેરી ક્યુરી
(en:Marie Curie)
ફ્રાન્સ ભૌતિક શાસ્ત્ર કિરણોત્સર્ગ (રૅડિએશન) પ્રક્રિયાના સંશોધન માટે.[૧]
૧૯૦૫ Bertha von Suttner portrait.jpg બર્થા વૉન સટ્નર
(en:Bertha von Suttner )
ઔસ્ટ્રિયાહંગેરી શાંતિ આંતરરાષ્ટ્રીય શાંતિ સંગઠન, બર્ન, સ્વિટ્ઝરલેન્ડ ના માનદ પ્રમુખ. "લે ડાઉન યોર આર્મસ"ના લેખીકા.[૨]
૧૯૦૯ Selma Lagerlof (1908), painted by Carl Larsson.jpg સેલ્મા લેજરલોફ
(en:Selma Lagerlöf)
સ્વિડન સાહિત્ય આદર્શવાદ સાથે ઉચ્ચ બૌધિક અને આધ્યાત્મિક જ્ઞાન નું તેમના લેખનકાર્યમાં પ્રતિબિંબ પડે છે.[૩]
૧૯૧૧ Marie Curie.jpg મેરી ક્યુરી
(en:Marie Curie)
ફ્રાન્સ રસાયણ શાસ્ત્ર રૅડિયમ અને પોલોનિયમ ની શોધ.[૪]
૧૯૨૬ Grazia Deledda portrait.jpg ગ્રેઝીયા ડેલીડા
(en:Grazia Deledda)
ઈટાલી સાહિત્ય માનવીય પ્રશ્નો અને પ્રકૃતિવાદી વિચારસરણી સભર લેખન.[૫]
૧૯૨૮ Sigrid Undset crop.jpg અનસેટ સીગ્રીડ
(en:Sigrid Undset)
નૉર્વે સાહિત્ય નોર્વે તથા ઉતરીય પ્રદેશોનાં પ્રજાજીવન અને લોકસાહિત્ય સભર લેખન.[૬]
૧૯૩૧ Jane Addams profile.jpg જેઇન એડમ્સ
(en:Jane Addams)
યુ.એસ. શાંતિ સમાજ સેવિકા;"વિમેન્સ ઇન્ટરનેશનલ લીગ ફોર પીસ એન્ડ ફ્રિડમ" નાં આંતરરાષ્ટ્રીય પ્રમુખ.[૭]
૧૯૩૫ આઇરીન જોલિયોટ-ક્યુરી
(en:Irene Joliot-Curie)
ફ્રાન્સ રસાયણ શાસ્ત્ર રેડીયોએક્ટિવ(કીરણોત્સર્ગી) તત્વો તૈયાર કરવા માટે.[૮]
૧૯૩૮ Pearl Buck.jpg પર્લ બક
(en:Pearl S. Buck)
યુ.એસ. સાહિત્ય "for her rich and truly epic descriptions of peasant life in China and for her biographical masterpieces"[૯] નવલકથા -ગુડ લકની લેખિકા
૧૯૪૫ Gabriela Mistral.jpg ગેબ્રીલા મીસ્રાલ
(en:Gabriela Mistral)
ચિલી સાહિત્ય "for her lyric poetry which, inspired by powerful emotions, has made her name a symbol of the idealistic aspirations of the entire Latin American world"[૧૦]
૧૯૪૬ બલ્ક એમિલિ ગ્રીન
(en:Emily Greene Balch)
યુ.એસ. શાંતિ Formerly Professor of History and Sociology; Honorary International President, Women's International League for Peace and Freedom.[૧૧]
૧૯૪૭ Gerty Theresa Cori.jpg કોરી ગર્ટી થેરેસા
(en:Cori, Gerty Theresa)
યુ.એસ. શરીરવિજ્ઞાન,ઔષધી "for their discovery of the course of the catalytic conversion of glycogen"[૧૨]
૧૯૬૩ ચિત્ર:Maria Goeppert-Mayer.gif મારીયા ગૉપર્ટ-મેયર
(en:Maria Goeppert-Mayer )
યુ.એસ. ભૌતિક શાસ્ત્ર "for their discoveries concerning nuclear shell structure"[૧૩]
૧૯૬૪ ડોરોથી ક્રોફૂટ હૉજકીન
(en:Dorothy Crowfoot Hodgkin)
યુ.કે. રસાયણ શાસ્ત્ર "for her determinations by X-ray techniques of the structures of important biochemical substances"[૧૪]
૧૯૬૬ નેલિ સાક્સ
(en:Nelly Sachs)
યુ.એસ. સાહિત્ય "for her outstanding lyrical and dramatic writing, which interprets Israel's destiny with touching strength"[૧૫]
૧૯૭૬ બેટી વિલિયમ્સ
(en:Betty Williams)
યુ.કે. શાંતિ "ઉતર આયર્લેન્ડ શાંતિ ચળવળ" ના પ્રણેતા. [૧૬]
૧૯૭૬ કોરીગન મૈરીડ
(en:Mairead Corrigan)
યુ.કે. શાંતિ "ઉતર આયર્લેન્ડ શાંતિ ચળવળ" ના પ્રણેતા.[૧૬]
૧૯૭૭ રોઝલીન યલો
(en:Rosalyn Yalow)
યુ.એસ. શરીરવિજ્ઞાન,ઔષધી "for the development of radioimmunoassays of peptide hormones"[૧૭]
૧૯૭૯ MotherTeresa 090.jpg મધર ટેરેસા
(en:Mother Teresa)
ભારત શાંતિ સમાજ સેવિકા,"મિશનરીઝ ઓફ ચેરિટી";કોલકાતા (ભારત) ના નેતા હતા.[૧૮]
૧૯૮૨ માયરડલ આલ્વા
(en:Alva Myrdal)
સ્વીડન શાંતિ ભુતપૂર્વ પ્રધાન,રાજકારણી અને લેખીકા.[૧૯]
૧૯૮૩ બાર્બરા મેક્લીનટોક
(en:Barbara McClintock)
યુ.એસ. શરીરવિજ્ઞાન,ઔષધી "for her discovery of mobile genetic elements"[૨૦]
૧૯૮૬ ચિત્ર:Rita Levi-Montalcini in 1965.jpg રીટા લેવિ-મોન્ટલસીની
(en:Rita Levi-Montalcini)
ઈટાલી,
યુ.એસ.
શરીરવિજ્ઞાન,ઔષધી વિકાસ તત્વની en:growth factor શોધ માટે.[૨૧]
૧૯૮૮ ગર્ટ્રુડ બી.એલીયન
(en:Gertrude B. Elion )
યુ.એસ. શરીરવિજ્ઞાન,ઔષધી ઔષધિય સારવાર drug treatmentના અગત્યના નિયમોની શોધ [૨૨]
૧૯૯૧ નદિન ગોર્ડીમર
(en:Nadine Gordimer)
દક્ષિણ આફ્રિકા સાહિત્ય "who through her magnificent epic writing has - in the words of Alfred Nobel - been of very great benefit to humanity"[૨૩]
૧૯૯૧ ચિત્ર:Burma 3 150.jpg ઔંગ સાન સુ-કિ
(en:Aung San Suu Kyi)
બર્મા શાંતિ લોકશાહી અને માનવ અધિકાર માટેના અહિંસક આંદોલન બદલ [૨૪]
૧૯૯૨ Rigoberta Menchu Tum.JPG રિગોબૅર્તા મેન્ચુ
(en:Rigoberta Menchú)
ગ્વાટેમાલા શાંતિ "in recognition of her work for social justice and ethno-cultural reconciliation based on respect for the rights of indigenous peoples"[૨૫]
૧૯૯૩ ટોની મોરિસન
(en:Toni Morrison)
યુ.એસ. સાહિત્ય "who in novels characterized by visionary force and poetic import, gives life to an essential aspect of American reality"[૨૬]
૧૯૯૫ Christiane Nüsslein-Volhard mg 4383.jpg ક્રિસ્ટીએન નસ્લીન-વોલ્હાર્ડ
(en:Christiane Nüsslein-Volhard)
જર્મની શરીરવિજ્ઞાન,ઔષધી "for their discoveries concerning the genetic control of early embryonic development"[૨૭]
૧૯૯૬ Szymborska.jpg વિસ્લાવા ઝાયમ્બોર્સ્કા
(en:Wisława Szymborska)
પોલૅન્ડ સાહિત્ય "for poetry that with ironic precision allows the historical and biological context to come to light in fragments of human reality"[૨૮]
૧૯૯૭ JodyWilliams1.jpg જુડી વિલીયમ્સ
(en:Jody Williams)
યુ.એસ. શાંતિ લડાઇ દરમીયાન વપરાતી સુરંગ (anti-personnel mines) પર પ્રતિબંધ અને નાશ કરવાના કાર્ય બદલ તેમને પુરસ્કાર મળ્યો. [૨૯]
૨૦૦૩ Ebadi.jpg શીરીન એબાદી
(en:Shirin Ebadi)
ઈરાન શાંતિ લોકશાહી અને માનવ અધિકારની લડત,તેણીના ખાસતો સ્ત્રીઓ અને બાળકોના અધિકાર માટેના સંઘર્ષ બદલ[૩૦]
૨૦૦૪ Elfriede jelinek 2004 small.jpg આલ્ફ્રેઇડ જેરીનેક
(en:Elfriede Jelinek)
ઔસ્ટ્રિયા સાહિત્ય "for her musical flow of voices and counter-voices in novels and plays that with extraordinary linguistic zeal reveal the absurdity of society's clichés and their subjugating power"[૩૧]
૨૦૦૪ Wangari Maathai in Nairobi.jpg વાંગારી માથાઇ
(en:Wangari Maathai)
કેન્યા શાંતિ વિકાસ,લોકશાહી અને શાંતિ માટેનાં તેમનાયોગદાન બદલ.[૩૨]
૨૦૦૪ લિંડા બી.બક
(en:Linda B. Buck)
યુ.એસ. શરીરવિજ્ઞાન,ઔષધી "for their discoveries of odorant receptors and the organization of the olfactory system"[૩૩]
૨૦૦૭ Doris lessing 20060312 (square).jpg ડોરીસ લેસીંગ
(en:Doris Lessing)
યુ.કે. સાહિત્ય "that epicist of the female experience, who with scepticism, fire and visionary power has subjected a divided civilisation to scrutiny"[૩૪]
૨૦૦૮ Françoise Barré-Sinoussi-press conference Dec 06th, 2008-1.jpg ફ્રાન્કોઇસ બેરેસિનૌસી
(en:Françoise Barré-Sinoussi)
ફ્રાન્સ શરીરવિજ્ઞાન,ઔષધી એચ.આઇ.વી.વાયરસ human immunodeficiency virus પરનાં સંશોધન માટે[૩૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ભૌતિક શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૦૩". નોબેલ ફાઉન્ડેશન.
  2. "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૦૫". નોબેલ ફાઉન્ડેશન.
  3. "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૦૯". નોબેલ ફાઉન્ડેશન.
  4. "રસાયણ શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૧૧". નોબેલ ફાઉન્ડેશન.
  5. "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૨૬". નોબેલ ફાઉન્ડેશન.
  6. "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૨૮". નોબેલ ફાઉન્ડેશન.
  7. "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૩૧". નોબેલ ફાઉન્ડેશન.
  8. "રસાયણ શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૩૫". નોબેલ ફાઉન્ડેશન.
  9. "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૩૮". નોબેલ ફાઉન્ડેશન.
  10. "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૪૫". નોબેલ ફાઉન્ડેશન.
  11. "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૪૬". નોબેલ ફાઉન્ડેશન.
  12. "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૪૭". નોબેલ ફાઉન્ડેશન.
  13. "ભૌતિક શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૬૩". નોબેલ ફાઉન્ડેશન.
  14. "રસાયણ શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૬૪". નોબેલ ફાઉન્ડેશન.
  15. "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૬૬". નોબેલ ફાઉન્ડેશન.
  16. ૧૬.૦ ૧૬.૧ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૭૬". નોબેલ ફાઉન્ડેશન.
  17. "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૭૭". નોબેલ ફાઉન્ડેશન.
  18. "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૭૯". નોબેલ ફાઉન્ડેશન.
  19. "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૮૨". નોબેલ ફાઉન્ડેશન.
  20. "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૮૩". નોબેલ ફાઉન્ડેશન.
  21. "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૮૬". નોબેલ ફાઉન્ડેશન.
  22. "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૮૮". નોબેલ ફાઉન્ડેશન.
  23. "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૯૧". નોબેલ ફાઉન્ડેશન.
  24. "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૯૧". નોબેલ ફાઉન્ડેશન.
  25. "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૯૨". નોબેલ ફાઉન્ડેશન.
  26. "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૯૩". નોબેલ ફાઉન્ડેશન.
  27. "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૯૫". નોબેલ ફાઉન્ડેશન.
  28. "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૯૬". નોબેલ ફાઉન્ડેશન.
  29. "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૯૭". નોબેલ ફાઉન્ડેશન.
  30. "નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૦૩". નોબેલ ફાઉન્ડેશન.
  31. "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૨૦૦૪". નોબેલ ફાઉન્ડેશન.
  32. "નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૦૪". નોબેલ ફાઉન્ડેશન.
  33. "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૨૦૦૪". નોબેલ ફાઉન્ડેશન.
  34. "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૨૦૦૭". નોબેલ ફાઉન્ડેશન.
  35. ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૨૦૦૮ (નોબેલ ફાઉન્ડેશનની વેબસાઈટ પરથી)