નોલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગૂગલ નોલ એ ગૂગલની વિકિપીડિયા જેવી એક મહત્વાકાંક્ષી પરિયોજના હતી. મે ૧, ૨૦૧૨ ના રોજથી ગૂગલ નોલ પરિયોજના બંધ કરી દેવામાં આવી છે.[૧] તેમાં રહેલી માહિતી વર્ડપ્રેસ પર નિકાસ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://googleblog.blogspot.in/2011/11/more-spring-cleaning-out-of-season.html

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.