પંચતંત્ર

વિકિપીડિયામાંથી
૧૪૨૯નું ફારસી ભાષાંતરનું એક પાનું

પંચતંત્રએ (पञ्चतन्त्र, પાંચ સારવારો) સંસ્કૃત ભાષામાં લખાયેલ પ્રાચીન પશુ-પક્ષી કથાઓનો સંગ્રહ છે.[૧] સંપૂર્ણ સંગ્રહના લેખકો અજ્ઞાત છે પરંતુ માનવામાં આવે છે કે પંચતંત્રના મોટા ભાગનાના લેખક કદાચ પંડિત વિષ્ણુ શર્મા હતા.[૨] પંચતંત્ર પાંચ તંત્રો (ભાગો)માં વિભાજિત છે:

  1. મિત્રભેદ
  2. મિત્રલાભ
  3. કાલોકુકીયમ્
  4. બ્લ્ધપ્રણાશ
  5. અપરીક્ષિત કારક

આ સંગ્રહનું દુનિયાની ઘણી ભાષાઓમાં ભાષાંતર થયું છે.જેમ કે ગ્રીક, સ્પેનિશ, ઈટાલીના, જર્મન,અંગ્રેજી વગેરે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Panchatantra: Indian Literature, Encyclopaedia Britannica
  2. Patrick Olivelle (૧૯૯૯). Pañcatantra: The Book of India's Folk Wisdom. Oxford University Press. પૃષ્ઠ xii–xiii. ISBN 978-0-19-283988-6. CS1 maint: discouraged parameter (link)