પદ્માવત (ફિલ્મ)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પદ્માવત
Directed byસંજય લીલા ભણશાળી
Produced by
Written by
 • સંજય લીલા ભણશાળી
 • પ્રકાશ કાપડિયા
Story byમલિક મોહમ્મદ જાયસી
Based onપદ્માવત
by મલિક મોહમ્મદ જાયસી[૧]
Starring
Music by
Cinematographyસુદીપ ચેટરજી
Edited by
Production
company
Distributed by
Release date
૨૫ જાન્યુઆરી ૨૦૧૮[૨]
Running time
૧૬૩ મિનિટ્સ[૩]
Countryભારત
Languageહિન્દી
Budget૨૧૫ કરોડ[૪]
Box office૫૮૫ કરોડ[૫]

પદ્માવત એ એક ૨૦૧૮ની મહાકાવ્ય ઐતિહાસિક-ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન સંજય લીલા ભણશાળીએ કર્યું છે અને નિર્માણ ભણશાળી પ્રોડક્શન્સ અને વાયકૉમ 18 મોશન પિક્ચર્સે એ કર્યું છે. આ ફિલ્મ મલિક મોહમ્મદ જાયસીની મહાકવ્ય પદ્માવત પર ઢીલી રીતે આધારિત છે. ફિલ્મમાં દીપિકા પદુકોણ રાણી પદ્મીની તરિકે અભિનીત છે જે તેની સુંદરતા માટે જણાતી એક રાજપૂત રાણી અને શાહિદ કપૂર ધ્વારા દ્વારા ભજવવામાં આવેલ પાત્ર મહારાવલ રતન સિંહની પત્ની છે. રણવીર સિંહ દ્વારા ભજવેલ પાત્ર અલાઉદ્દીન ખિલજી [[રાણી પદ્મીની|રાણી પદ્મીનીની સુંદરતા વિશે સાંભળે છે અને તેને પામવા તેના સામ્રાજ્ય પર હુમલો કરે છે. અદિતિ રાવ હૈદરી, જીમ સર્ભ, રાઝા મુરાદ અને અનુપ્રિયા ગોએન્કા સહાયક ભૂમિકાઓમાં દર્શાવેલ છે. [૧][૬]

૨.૧૫ billion (US$૩૦ million)ના ઉત્પાદનના બજેટ સાથે, પદ્માવત અત્યાર સુધીની ભારતની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે.[૭][૮][૯] શરૂઆતમાં ૦૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ પ્રકાશન માટે સુનિશ્ચિત થયેલ, પદ્માવત એ અસંખ્ય વિવાદોનો સામનો કરવો પડ્યો. હિંસક વિરોધ વચ્ચે, એક જૂથએ અભિનેત્રી દીપિકા પદુકોણ અને નિર્દેશક સંજય લીલા ભણશાળી પર ઈનામ મૂકવામાં આવ્યું [૧૦] અને સાથે સૂરજ પાલ અમુનું (તે સમયએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ના નેતા[૧૧]) જાહેર કરવું કે તે ઈનામને બમણો કરશે,[૧૨] અને તેના પ્રકાશનમાં અનિશ્ચિત વિલંબ થયો હતો. ડિસેમ્બરમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એ થોડા ફેરફાર સાથે ફિલ્મને મંજૂર કરી, જેમાં બહુવિધ અસ્વીકૃતઓ ઉમેરાવાનો અને શીર્ષકમાં ફેરફારનો સમાવેશ થાય છે.[૧૩][૧૪] પદ્માવત ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ ૨ડી, ૩ડી અને આઈમેક્સ ૩ડી ફોર્મેટમાં રિલીઝ થઈ હતી જેથી તે આઈમેકસ ૩ડી માં રજૂ થનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની.[૧૫]

પદ્માવત ને મિશ્ર પ્રતિભાવો મળ્યો. સમાલોચકઓએ ફિલ્મના દ્રશ્યો, સિનેમેટોગ્રાફી અને રણવીર સિંહના ખિલજીના ચિત્રાંકનની પ્રશંસા કરી, પણ તેની કથા, અમલ, લંબાઈની ટીકા કરી.[૧૬] સમાલોચકઓને ખિલજીનું જડ દુષ્ટ મુસ્લિમ રાજા અને રતન સિંહનું ન્યાયી હિન્દુ રાજા તરીકેનું ચિત્રાંકન પણ ના ગમ્યું.[૧૭][૧૮][૧૯][૨૦][૨૧][૨૨] ભારતના કેટલાક રાજ્યોમાં પ્રકાશિત ન થવા છતાં, ફિલ્મએ બોક્સ-ઓફિસ પર ૫.૮૫ billion (US$૮૨ million) ની કમાણી કરી, વ્યવસાયિક રીતે સફળતા બની અને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મો માંની એક બની.[૨૩]

પાત્રો[ફેરફાર કરો]

 • દીપિકા પદુકોણ - પદ્માવતી
  એક ૧૩મી-૧૪મી સદીની[૨૪] સુપ્રસિદ્ધ રાજપુત રાણી, જે પદ્માવત પ્રમાણે, રાજપૂત રાજા અને મેવાડ ના શાસક રતન સિંહ (રતન સેન) ની પત્ની હતા. પદ્માવતીની સુંદરતાના સમાચાર સુલતાન અલાઉદ્દીન ખિલજી જોડે પહોંચ્યા, જેણે સિંહની રાજધાની ચિત્તોડને ઘેરી લીધું, રાણીને કબજે કરવાની ઇચ્છાથી પ્રેરિત.
 • શાહિદ કપૂર - રતન સિંહ
  ગુહિલા રાજવંશના છેલ્લા રાજપૂત શાસક જેમણે મેવાડ રાજ્યનું શાસન કર્યું. તેમણે અલાઉદ્દીન ખિલજીના દળો દ્વારા ચિત્તોડના ઘેરા દરમિયાન પરાજય થયા હતા.
 • રણવીર સિંહ - અલાઉદ્દીન ખિલજી
  ખિલજી વંશ ના બીજા અને સૌથી શક્તિશાળી શાસક જેમણે દિલ્હી સલ્તનત પર શાસન કર્યું.[૨૫] તેમણે તેમના કાક અને સસરા સુલતાન જલાલુદ્દીન ખલજી ની હત્યા કરીને સિંહાસન ઉપર ચડ્યા.[૨૬] પદ્માવત પ્રમાણે, રતન સિંહની સુંદર પત્ની, પદમાવતીને કબજે કરવાની ઇચ્છાથી પ્રેરિત ખિલજીએ ચિત્તોડને ઘેરી લીધું હતું.
 • અદિતિ રાવ હૈદરી - મેહરુનિષા
  અલાઉદ્દીન ખિલજીની પ્રથમ પત્ની અને દિલ્હી સલ્તનતની રાણી.
 • જીમ સર્ભ - મલિક કફુર
  અલાઉદ્દીન ખિલજીના અગ્રણી નપુંસક મુખ્ય-ગુલામ.[૨૭]
 • રાઝા મુરાદ - જલાલુદ્દીન ખિલજી
  ખિલજી વંશના સ્થાપક અને પ્રથમ સુલતાન જેમણે દિલ્હી સલ્તનત પર શાસન કર્યું. તેમણા ભત્રીજા અને જમાઈ અલાઉદ્દીન દ્વારા તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા, જેમણે તેના કાકાનું સિંહાસન પડાવી દેવા માટે હત્યા કરી હતી.[૨૮]
 • અનુપ્રિયા ગોએન્કા - નાગમતી
  પદ્માવત પ્રમાણે રતન સિંહની પ્રથમ પત્ની અને મુખ્ય રાણી.[૨૯] નાગમતી અને તેમના પતિની બીજા પત્ની, પદ્માવતીએ અલાઉદ્દીન ખિલજીના ચિત્તોડ પર હુમલો કર્યા બાદ જોડે જોહર કર્યું હતું.[૩૦]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "Padmavati trailer: Sanjay Leela Bhansali's new film looks grand, spellbinding and very expensive!". Business Today. મૂળ સંગ્રહિત થી 7 November 2017 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)
 2. "'Padmavati' to release as 'Padmaavat' on January 25".
 3. "Sanjay Leela Bhansali's magnum opus Padmavat starring Deepika Padukone, Ranveer Singh and Shahid Kapoor to release on Jan 24 – Mumbai Mirror -". Mumbai Mirror. Retrieved 7 January 2018. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)
 4. http://www.boxofficeindia.com/movie.php?movieid=3700
 5. "'Padmaavat' a very special film for Deepika, Ranveer and Shahid-Here's why". Zee News (અંગ્રેજી માં). ૨૦૧૮-૦૩-૧૬. Retrieved 2018-04-20. Check date values in: |access-date=, |date= (મદદ)
 6. "Bhansali, Viacom18 Motion Pictures join hands for 'Padmavati'". The Times of India. મૂળ સંગ્રહિત થી 17 June 2017 પર સંગ્રહિત. Retrieved 14 November 2017. Check date values in: |access-date=, |archivedate= (મદદ)
 7. "Padmavati Being Aimed for a February Release – Box Office India". www.boxofficeindia.com. Retrieved 8 December 2017. Check date values in: |access-date= (મદદ)
 8. "Padmaavat - Where Does The CREDIT Go - Box Office India". www.boxofficeindia.com. Retrieved 29 January 2018. Check date values in: |access-date= (મદદ)
 9. "Padmaavat - Movie - Box Office India". www.boxofficeindia.com. Retrieved 2 February 2018. Check date values in: |access-date= (મદદ)
 10. Ray, Saptarshi (૨૦૧૭-૧૧-૧૭). "Bounty placed on Bollywood actress' head after Hindu-Muslim film outrage". The Telegraph (અંગ્રેજી માં). ISSN 0307-1235. Retrieved 2018-04-20. Check date values in: |access-date=, |date= (મદદ)
 11. "Haryana leader Suraj Pal Amu who offered bounty for Deepika's head resigns". The Economic Times. Retrieved 2018-04-19. Check date values in: |access-date= (મદદ)
 12. "Padmavati controversy: Suraj Pal Amu doubled bounty for Deepika and says she is one of his favourite actors". The Indian Express (અંગ્રેજી માં). Retrieved 2018-04-19. Check date values in: |access-date= (મદદ)
 13. "Censor Board Wants "Padmavati" Renamed "Padmavat", 5 Changes To Film". NDTV. Retrieved 30 December 2017. Check date values in: |access-date= (મદદ)
 14. "India film Padmavati 'cleared by censors'" – via www.bbc.com.
 15. Shruti, Shiksha. "Padmaavat Is Officially The Title of Deepika Padukone's Film Now. See Changed Name on Social Media". NDTV. Retrieved 11 January 2018. Check date values in: |accessdate= (મદદ)
 16. Betwa Sharma (25 January 2017). "Padmavati Was Never A Role Model For These Rajput Women, And Now She's A Curse". HuffPost India. Retrieved 25 January 2017. Check date values in: |accessdate=, |date= (મદદ)
 17. "'Padmaavat' Is an Opulent Combination of Dazzling Technology and Regressive Values". The Wire. Retrieved 28 January 2018. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)
 18. "Padmaavat review: Nothing new to offer". Rediff. Retrieved 28 January 2018. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)
 19. "Padmaavat movie review: Bhansali couches regressive, opportunistic messaging in exhausting visual splendour- Entertainment News, Firstpost". Firstpost. Retrieved 13 February 2018. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)
 20. "Padmavati Was Never A Role Model For These Rajput Women, And Now She's A Curse". Huffington Post India (અંગ્રેજી માં). Retrieved 28 January 2018. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)
 21. ""Padmaavat" Movie Review: Despite Deepika Padukone's Inspired Performance, Sanjay Leela Bhansali's Film Is A Slog". NDTV.com. Retrieved 28 January 2018. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)
 22. "Why 'Padmaavat' bothers me as an Indian Muslim". GulfNews. Retrieved 28 January 2018. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)
 23. "Box Office: Worldwide collections and day wise break up of Padmaavat". Bollywood Hungama. Retrieved 5 February 2018. Check date values in: |accessdate= (મદદ)
 24. Knowledge, mediation and empire: James Tod's journeys among the Rajputs (અંગ્રેજી માં). Oxford University Press. p. 258. ISBN 978-1-78499-207-1. મૂળ સંગ્રહિત થી 12 November 2017 પર સંગ્રહિત. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Check date values in: |archivedate= (મદદ)
 25. "Padmavati: Presenting Ranveer Singh As Sultan Alauddin Khilji". NDTV.com. મૂળ સંગ્રહિત થી 11 October 2017 પર સંગ્રહિત. Retrieved 13 November 2017. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 26. "Alauddin Khilji, Queen Padmavati and jauhar: A tale of lust and valour". The Indian Express. મૂળ સંગ્રહિત થી 13 November 2017 પર સંગ્રહિત. Retrieved 13 November 2017. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 27. "Did you spot Jim Sarbh in the Padmavati trailer?". www.zoomtv.com. મૂળ સંગ્રહિત થી 23 November 2017 પર સંગ્રહિત. Retrieved 13 November 2017. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 28. "Padmavati: Raza Murad shares (leaks) his look as Jalaluddin Khilji, deletes it later". The Hindustan Times (અંગ્રેજી માં). મૂળ સંગ્રહિત થી 11 November 2017 પર સંગ્રહિત. Retrieved 12 November 2017. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 29. Medieval India and Hindi bhakti poetry: a socio-cultural study (અંગ્રેજી માં). Har-Anand Publications. p. 77. મૂળ સંગ્રહિત થી 11 November 2017 પર સંગ્રહિત. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Check date values in: |archivedate= (મદદ)
 30. "REVEALED: The Rani in Deepika Padukone's Ghoomar song is Shahid Kapoor's first wife in Padmavati". International Business Times, India Edition (અંગ્રેજી માં). મૂળ સંગ્રહિત થી 12 November 2017 પર સંગ્રહિત. Retrieved 12 November 2017. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |archivedate= (મદદ)