પરબ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પરબ વિનામુલ્યે પાણી વિતરણની વ્યવસ્થા છે, જ્યાંથી રાહદારી નાત-જાતનાં ભેદભાવ વગર પાણી પી શકે છે. સામાન્ય રીતે આવી પરબોનું સંચાલન સખાવતી સંસ્થાઓ, વ્યક્તિગત દાતાઓ અથવા કોઇ સંંત અથવા ધાર્મિક સ્થળોની જગ્યાએ થતું હોય છે.[૧]

ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં આવી પરબો ઠેર ઠેર જોવા મળે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "પરબ - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon". Gujaratilexicon.com. ૨૯ એપ્રિલ ૨૦૧૭ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)