પરાશર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભારતીય ઉપખંડના પૌરાણિક એવા હિંદુ ધર્મનાં શાસ્ત્રો અનુસાર મહર્ષિ પરાશરને મહર્ષિ વસિષ્ઠના પુત્ર તથા ભગવાન વેદવ્યાસના પિતા માનવામાં આવે છે. 'પરાશર' શબ્દનો એક અર્થ વિનાશક પણ કરવામાં આવે છે. મહર્ષિ પરાશરે ઋગ્વેદના ૧.૬૫-૭૩ અને ૯.૯૭ મંત્રોની રચના કરી હતી.