લખાણ પર જાઓ

પરેશ ધાનાણી

વિકિપીડિયામાંથી

પરેશકુમાર ધીરજલાલ ધાનાણીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંકળાયેલા ગુજરાતના એક ભારતીય રાજકારણી છે. તેઓ ગુજરાત વિધાનસભાના વિપક્ષના વર્તમાન નેતા છે.[] તેઓ ૨૦૧૨થી અમરેલીના ધારાસભ્ય છે. અગાઉ તેમણે ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન પણ અમરેલીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. [] []

તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એપ્રિલ ૨૦૦૦માં બી.કોમ. પૂરું કરેલ છે. []

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Paresh Dhanani is Leader of Opposition in Gujarat Assembly". The Hindu. Special Correspondent. 6 January 2018. ISSN 0971-751X. મેળવેલ 21 January 2019.CS1 maint: others (link)
  2. "Paresh Dhanani is Leader of Opposition in Gujarat Assembly". The Hindu. Special Correspondent. 6 January 2018. ISSN 0971-751X. મેળવેલ 12 January 2018.CS1 maint: others (link)
  3. "Congress appoints Paresh Dhanani as Gujarat Legislature Party leader". The Economic Times. 2018. મેળવેલ 12 January 2018.
  4. "Dhanani Pareshkumar Dhirajlal (INC) (Amreli) – Affidavit". myneta.info. ADR. મેળવેલ 12 January 2018.