પરેશ રાવલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
પરેશ રાવલ

પરેશ રાવલ હિન્દી તેલુગુ ચલચિત્ર જગત અને ગુજરાતી નાટ્યમંચના અત્યંત લોકપ્રિય અભિનેતા અને રાજકારણી છે.એમનો જન્મ ૩૦ મે ૧૯૫૦ માં મુંબઈમાં થયો હતો. તેઓ હિન્દી ચલચિત્રોમાં રમુજી અને નકારાત્મક પાત્રો માટે જાણીતા છે. એમનાં લગ્ન અભિનેત્રી અને મોડેલ સ્વરૂપ સંપટ સાથે થયેલા છે.