પલાની પહાડીઓ

વિકિપીડિયામાંથી
પલાની પહાડીઓ
பழனி மலை
Palani Hills
કોડાઈકેનાલ જતા માર્ગ પરથી પલાની પહાડીઓનું દૃશ્ય
શિખર માહિતી
ઉંચાઇ2,500 m (8,200 ft) (સર્વોચ્ચ)
અક્ષાંસ-રેખાંશ10°12′N 77°28′E / 10.200°N 77.467°E / 10.200; 77.467
ભૂગોળ
સ્થાનતામિલનાડુ, ભારત
પિતૃ પર્વતમાળાપશ્ચિમ ઘાટ
આરોહણ
સૌથી સહેલો રસ્તોલોસ ઘાટ માર્ગ

પલાની પહાડીઓ (તમિલ: பழனி மலை; હિંદી:पलानी पहाड़ियाँ) ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તામિલનાડુ રાજ્ય ખાતે આવેલ એક પર્વતમાળા છે. તે પશ્ચિમ ઘાટનો એક પૂર્વીય વિસ્તાર છે કે જે ભારતના પશ્ચિમ તટની સમાંતર ચાલે છે.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. R. P. Singh, Zubairul Islam. Environmental Studies. Concept Publishing Company. પૃષ્ઠ ૧૭૨. ISBN 978-81-8069-774-6. મેળવેલ ૧૮ નવેમ્બર ૨૦૧૨.