લખાણ પર જાઓ

પલિસ્તી સંસ્કૃતિનું મ્યુઝિયમ

વિકિપીડિયામાંથી

Coordinates: 31°47′57.22″N 34°38′31.39″E / 31.7992278°N 34.6420528°E / 31.7992278; 34.6420528

પલિસ્તી સંસ્કૃતિનું મ્યુઝિયમ (Corinne Mamane Museum of Philistine Culture - המוזיאון לתרבות הפלשתים ע"ש קורין ממן) આશ્દોદ, ઈઝરાયેલમાં એક પુરાતત્વીય મ્યુઝિયમ છે. તે શહેરના વિસ્તારમાં રહેતા પલિસ્તીઓની સંસ્કૃતિની શોધ કરે છે. આ સંગ્રહાલય એ પલિસ્તીઓ સંસ્કૃતિને સમર્પિત વિશ્વનું એકમાત્ર મ્યુઝિયમ છે તે પહેલો સંગ્રહાલય હતો જે 1990 માં આશ્દોદમાં ખોલવામાં આવ્યો હતો.

ગેલેરી

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]