પહાડી ભાષા
Appearance
પહાડી ભાષા એટલે હિમાલય પર્વતમાળામાં આવતા પ્રદેશોમાં બોલાતી ભાષા.
સામાન્ય રીતે એને અહીં જણાવ્યા મુજબ અલગ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે:
- પૂર્વી પહાડી ભાષા જેમાં નેપાળી ભાષા આવે છે.
- મધ્યવર્તી પહાડી ભાષા જેમાં કુમાઉની ભાષા તથા ગઢવાલી ભાષા આવે છે.
- પશ્ચિમી પહાડી ભાષા જેમાં હિમાંચલ પ્રદેશની અનેક બોલીઓ આવે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગલ સુણા - હિમાચલી પહાડી ભાષાનો પહેલો બ્લૉગ
- ભાષા હિમાચલની.. ધડકન દિલની સંગ્રહિત ૨૦૧૭-૦૨-૦૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |