પુકાડૈલ ઇત્તોપ જ્‌હોન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પુકાડૈલ ઇત્તોપ જ્‌હોન (અંગ્રેજી:Pucadyil Ittoop John) ભારત દેશના ગુજરાત રાજ્યમાં રહેતા એક વૈજ્ઞાનિક છે. તેમને વિજ્ઞાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "This Year's Padma Awards announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs. 25 January 2010. http://www.pib.nic.in/release/release.asp?relid=57307. Retrieved 25 January 2010.