પુષ્પદાન શંભુદાન ગઢવી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પુષ્પદાન શંભુદાન ગઢવી (જન્મ:તેરમી ડિસેમ્બર, ૧૯૪૦) એ ભારત દેશની ૧૪મી લોકસભાના ચુંટાયેલ સભ્ય હતા. તેમણે કચ્છ લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમણે ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]