પૂજા ભટ્ટ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
પૂજા ભટ્ટ
Pooja Bhatt.jpg
ટોમી હિલફિગર પગરખાંના લોન્ચ દરમ્યાન પૂજા ભટ્ટ
જન્મની વિગત ૨૪ ફેબ્રુઆરી ૧૯૭૨
મુંબઈ, મહારાષ્ટા, ભારત
વ્યવસાય અભિનેત્રી, ફિલ્મ નિર્માત્રી અને દિગ્દર્શક
જીવનસાથી મનિષ મખિજા
માતા-પિતા મહેશ ભટ્ટ
કિરણ

પૂજા ભટ્ટ (હિંદી: पूजा भट; જન્મ ૨૪ ફેબ્રુઆરી ૧૯૭૨) એ ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડેલ છે. અત્યારે ફિલ્મ નિર્દેશન કરે છે. તે ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટની દિકરી છે.

બાળપણ[ફેરફાર કરો]

પૂજા ભટ્ટના માતા-પિતાનું નામ કિરણ અને મહેશ ભટ્ટ છે. તે અભિનેત્રી સોની રાઝદાનની સાવકી દિકરી છે. તેના ભાઈનું નામ રાહુલ ભટ્ટ અને સાવકી બહેનોનું નામ શાહીન તથા આલિયા છે. મોહિત સુરિ તથા ઈમરાન હાશમિ તેના પિતરાઇ ભાઈ છે. તેણે તેના પિતાએ બનાવેલી ઘણી ફિલ્મોમાં મુખ્ય ભુમિકા અદા કરી છે.

કારકિર્દી[ફેરફાર કરો]

તેણે અભિનયની શરુઆત ૧૭ વર્ષની ઉંમરે ૧૯૮૯માં 'ડેડી' ફિલ્મથી કરી હતી.

અંગત જીવન[ફેરફાર કરો]

પૂજા ભટ્ટનું લગ્ન ૨૪ ઓગષ્ટ ૨૦૦૩ના રોજ મનિષ મખિજા સાથે થયું.

પુરસ્કાર અને નામાંકન[ફેરફાર કરો]

પુરસ્કાર[ફેરફાર કરો]

  • ૧૯૯૧ - ફિલ્મફેર એવોર્ડ ફોર લક્ષ ફેશ ઓફ ધ યર.

નામાંકન[ફેરફાર કરો]

  • ૨૦૦૫ - પોપ્યુલર એવોર્ડ ફોર બેસ્ટ ડેબુટિંગ ડાઈરેક્ટર ફોર'પાપ' (૨૦૦૪)

ફિલ્મો[ફેરફાર કરો]

Year Film Role
૧૯૮૯ ડેડી પુજા
૧૯૯૧ દિલ હૈ કિ માનતા નહિ પુજા ધરમચંદ
સડક પુજા
૧૯૯૨ પ્રેમ દીવાને રાધા
જાનમ અંજલિ
સાતવા આસમાન પુજા મલ્હોત્રા
જુનુન ડો. નિતા વિ ચૌહાન
ફિર તેરી કહાની યાદ આયી પુજા
સર પુજા
ચૉર ઓર ચાંદ રીમા ડી. શેઠ
પહેલા નશા મોનિકા
Tadipaar Mohinidevi/Namkeen
1994 Kranti Kshetra Pooja
1994 Kalluri Vasal (Tamil) Pooja
Naaraaz
1995 Gunehgar Pooja Thakur
Hum Dono Priyanka Surendra Gupta
Angrakshak Priyanka Choudhary/Priya
1996 Chaahat Pooja
1996 Khilona Song Kiya yaad karo gay
1997 Tamanna Tamanna Ali Sayed
Border Kammo
1998 Yeh Aashiqui Meri Anju
Kabhi Na Kabhi Tina
Angaaray Pooja
Zakhm Mrs. Desai
૨૦૦૦ યે પ્યાર હિ તો હૈi
સનમ તેરી કસમ સીમા ખન્ના
૨૦૦૧ એવરીબડી સેસ્ આઇ'મ ફાઇન! તાન્યા

નિર્માત્રી[ફેરફાર કરો]

દિગ્દર્શક[ફેરફાર કરો]

ચિત્ર ઉત્પાદન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]