લખાણ પર જાઓ

પોહલાણી માતા મંદિર

વિકિપીડિયામાંથી
ડેલહાઉઝી ખાતે પોહલાણી માતાનું મંદિર
પોહલાણી માતા મંદિર
જય મા પોહલાણી
ધર્મ
જોડાણહિંદુ
સ્થાન
સ્થાનડેલહાઉઝી, હિમાચલ પ્રદેશ, ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ32°31′13″N 76°01′59″E / 32.5202082°N 76.0330345°E / 32.5202082; 76.0330345Coordinates: 32°31′13″N 76°01′59″E / 32.5202082°N 76.0330345°E / 32.5202082; 76.0330345

પોહલાણી માતા મંદિર ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલ પીર પંજાલ પર્વતશૃંખલામાં ડેલહાઉઝી થી ૮.૧ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ડેલહાઉઝી ખાતે દૈનકુંડના લશ્કર નાકા પાસેથી એક રમણીય દોઢ કિલોમીટર અંતરે પર્વતધાર પરના કેડી માર્ગ પર આવેલ પોહલાણી માતાના મંદિર તરફ દોરી જાય છે, માર્ગમાં ચાની દુકાન ઉપરાંત પીર પંજાલ શ્રેણીને નિહાળવાનો મોકો મળે છે. આ રમણીય કેડી માર્ગ પર મંદિરથી આગળ ૫ કિલોમીટર દક્ષિણ દિશામાં પર્વતધાર પર જતાં કેટલાંક નાના ઢાબા આવે છે અને અંતે ચંબા-ચુઆરી (ચુઆરી ઘાટ-૨૭૭૨ મીટર ઊંચાઈ) જતા ઘાટ માર્ગ પર આવેલા જોટ નામના નાના સ્થળ પર પહોંચી શકાય છે. જોટ ખાતેથી ખજિયારનું મેદાન નજીક આવેલ છે.

સંદર્ભો

[ફેરફાર કરો]

http://www.lonelyplanet.com/india/around-dalhousie/sights/religious/jai-pohlani-mata-temple#ixzz4BNEH5fL6[હંમેશ માટે મૃત કડી]