લખાણ પર જાઓ

પ્રીતિ પટેલ

વિકિપીડિયામાંથી

પ્રીતિ સુશીલ પટેલ [] (જન્મ 29 માર્ચ 1972) એક બ્રિટીશ રાજકારણી છે. તે ૨૦૧૦ થી સતત એસેક્સમાં વિથાન મતસભા વિસ્તાર માટેના સંસદસભ્ય (સાંસદ) છે. તેમણે વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૭ સુધી આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવ ની ભૂમિકા અદા કરી હતી.

પ્રીતિ પટેલ

જુલાઈ ૨૦૧૯ માં બ્રિટનમાં તખ્તાપલટ થતાં બોરિસ જ્હોનસન વડાપ્રધાન બન્યાં. ત્યારે પ્રીતિએ બોરિસ જ્હોનસનની સરકારમાં ભાગ લીધો અને તેઓ કેબિનેટ માં ગૃહ સચિવ બન્યા. પ્રીતિ પટેલ બ્રિટનની કન્ઝર્વેટિવ (રુઢીચુસ્ત) પાર્ટીના સભ્ય છે. તેના વિચારો અને નીતિઓ માર્ગારેટ થેચર દ્વારા પ્રેરિત છે.

તમાકુ અને આલ્કોહોલના ઉદ્યોગોને બચાવવા માટે[] અને બ્રેક્ઝિટ વાટાઘાટો દરમિયાન આયર્લેન્ડ પ્રજાસત્તાકને ખાદ્યપદાર્થોની ધમકી આપવાની હિમાયત માટે વિવાદિત વ્યક્તિ પટેલની રાજકીય વિરોધીઓ દ્વારા ટીકા થઈ હતી. [] [] પટેલે કહ્યું હતું કે તેમની ટિપ્પણીઓને "સંદર્ભની બહાર લેવામાં આવી છે" અને તેમણે ખાસ કરીને ખોરાકની તંગીના જોખમનો ઉલ્લેખ કર્યો નથી. [] []

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

૨૯ માર્ચ ૧૯૭૨ ના રોજ હૅરો ખાતે રહેતા સુશીલ અને અંજના પટેલ ને ત્યાં પ્રીતિનો જન્મ થયો. તેમના પિતૃક દાદા અને દાદીનો જન્મ તારાપુર, ગુજરાત ખાતે થયો હતો અને બાદમાં તેઓ યુગાન્ડા ખાતે સ્થાયી થયા હતા.[] ૧૯૬૦ ના અરસામાં, જયારે ઈદી અમીન સત્તા પર આવ્યો અને એશિયનોની કતલ કરી, ત્યારે તેમના માતાપિતા યુગાન્ડા છોડીને લંડનમાં સ્થાયી થયા.[] લંડનમાં તેમણે ચૈન માર્કેટિંગનો વ્યવસાય કર્યો.[]

પ્રીતિ પટેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે

કન્ઝર્વેટિવ (રૂઢિચુસ્ત) પાર્ટીના વડાપ્રધાન માર્ગારેટ થેચરનું તેમની પર પ્રભુત્વ રહેલું છે. તેઓ જ્હોન મેજર જયારે વડાપ્રધાન હતા ત્યારે રૂઢિચુસ્ત પાર્ટીમાં ટીનેજર (કિશોરી) તરીકે જોડાયા.[]

રાજનૈતિક વિચારધારા

[ફેરફાર કરો]

પટેલને કન્ઝર્વેટિવ પાર્ટીના જમણેરી પક્ષમાં માનવામાં આવે છે, [૧૦] ટોટલ પોલિટિક્સ વેબસાઇટે નોંધ્યું કે કેટલાક લોકો તેમને "આધુનિક સમયના નોર્મન ટેબિટ" તરીકે જુએ છે. [૧૧] ધ ગાર્ડિયનમાં અર્થશાસ્ત્રના ટીકાકાર આદિત્ય ચક્રવર્તીએ તેમને "આઉટ-અને-આઉટ રાઇટ-વિંગર" તરીકે દર્શાવ્યા હતા, એ એવા લોકો છે કે જેમને રાજકારણમાં "કેન્દ્રની જમીનનો દાવો" કરવાની ઇચ્છા હોતી નથી. [૧૨] પટેલે થેચરને તેમની રાજકીય નાયિકા ગણાવી છે, [૧૩] અને પોતાને એક "મોટા થેચરાઇટ" તરીકે વર્ણવી છે (અને એમ પણ કહ્યું છે કે "હું તેના માટે કોઈની માફી માંગું નથી"). [૧૪] વિવિધ સમાચારો તેણીને થેચરાઇટ તરીકે દર્શાવતા હતા, [૧૩] [૧૫] [૧૬] અને ધ ઇન્ડિપેન્ડન્ટ માટે પટેલને પ્રોફાઇલ કરતી વખતે, ટોમ પેકે લખ્યું હતું કે તે "ભાગ્યે જ થેચરાઇટમાં આનાથી કંઈ વધારે હોઈ શકે છે". [૧૭] આ અગાઉ તેમણે કઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ ઇઝરાઇલના વાઇસ-ચેરપર્સન(મુખ્ય અધ્યક્ષ) તરીકે પણ સેવા આપી હતી. [૧૮] [૧૯]

અંગત જીવન

[ફેરફાર કરો]

પ્રીતિ એલેક્સ સોયરને ૨૦૦૪ થી પરણેલાં છે, તેમને ૨૦૦૮ માં થયેલ એક પુત્ર પણ છે.[૨૦] સોયર માર્કેટિંગ કન્સલ્ટન્ટ છે અને તે પણ રૂઢિચુસ્ત પાર્ટીના પાર્ષદ (કાઉન્સિલર) છે.[૨૧] સોયરે પ્રીતિની ઑફીસમાં જ ફેબ્રુઆરી 2014 થી ઓગસ્ટ 2017 દરમ્યાન ઇન્ટર્નશિપ પણ કરી હતી.[૨૨]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "House of Commons Hansard Debates for 19 May 2015 (pt 0001)". Parliament of the United Kingdom. 19 May 2015. મૂળ સંગ્રહિત માંથી 4 April 2016 પર સંગ્રહિત. મેળવેલ 4 July 2016. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  2. Doward, Jamie (3 May 2014). "Tory cigarette packaging rebel Priti Patel is ex-tobacco lobbyist". The Guardian. મૂળ માંથી 15 March 2015 પર સંગ્રહિત. મેળવેલ 31 May 2015. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ Kentish, Benjamin (7 December 2018). "Britain should use risk of economic damage Ireland to get better Brexit deal, suggests Priti Patel". The Independent (અંગ્રેજીમાં). Ms Patel said her comments had been taken out of context and that she not referred specifically to the risk of food shortages. Rather, she said, she had been arguing that "the consequences of not getting a favourable deal for all should help to focus minds". {{cite news}}: Check date values in: |date= (મદદ)
  4. Learmonth, Andrew (8 December 2018). "Fury at Tory's plan to use food shortages as leverage in Brexit talks". The National (અંગ્રેજીમાં). {{cite news}}: Check date values in: |date= (મદદ)
  5. "Irish 'food shortage' comments condemned". BBC News. 7 December 2018. {{cite news}}: Check date values in: |date= (મદદ)
  6. editor, Anushka Asthana Political (2017-11-08). "Priti Patel: an outspoken Brexiter who went too quietly to Israel". The Guardian (બ્રિટિશ અંગ્રેજીમાં). ISSN 0261-3077. મેળવેલ 2019-10-14. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ); |last= has generic name (મદદ)
  7. "Explained: Who's Priti Patel, Britain's new Home Secretary?". The Indian Express (Indian Englishમાં). 2019-07-28. મેળવેલ 2019-10-14. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  8. "Priti Patel: saviour of the Tory Right". TotalPolitics.com (અંગ્રેજીમાં). 2012-10-05. મેળવેલ 2019-10-14. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  9. "Priti Patel, MP: The New Face Of Britain's Conservative Party". International Business Times. 2013-01-08. મેળવેલ 2019-10-14. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  10. Mason, Rowena (15 July 2014). "Tory rightwinger Priti Patel promoted to Treasury". The Guardian (બ્રિટિશ અંગ્રેજીમાં). ISSN 0261-3077. મૂળ માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2017. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  11. "Priti Patel: saviour of the Tory Right". TotalPolitics.com (અંગ્રેજીમાં). 5 October 2012. મૂળ માંથી 5 October 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2017. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  12. Chakrabortty, Aditya (23 August 2016). "A death foretold: watch as Priti Patel trashes our proud record on aid". મૂળ માંથી 20 September 2016 પર સંગ્રહિત. મેળવેલ 20 September 2016. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  13. ૧૩.૦ ૧૩.૧ Gockelen-Kozlowski, Tom (5 October 2012). "Priti Patel: saviour of the Tory Right". મૂળ માંથી 5 October 2016 પર સંગ્રહિત. {{cite news}}: Check date values in: |date= and |archive-date= (મદદ)
  14. Whale, Sebastian (1 June 2018). "Priti Patel: The Conservative party is retreating from the battle of ideas". The House. {{cite journal}}: Check date values in: |date= (મદદ)
  15. "Priti Patel: the rising star tipped to lead Brexit campaign". The Week. 1 March 2016. મૂળ માંથી 6 October 2016 પર સંગ્રહિત. {{cite news}}: Check date values in: |date= and |archive-date= (મદદ)
  16. Warrell, Helen; Staton, Bethan (4 August 2019). "How radical will Priti Patel be at the UK Home Office?". The Financial Times. {{cite journal}}: Check date values in: |date= (મદદ)
  17. "Priti Patel: Tory 'robot' poised for anti-EU reboot". The Independent (બ્રિટિશ અંગ્રેજીમાં). 20 February 2016. મૂળ માંથી 7 November 2017 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2017. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  18. "About Conservative Friends of Israel". Conservative Friends of Israel. મૂળ માંથી 9 August 2011 પર સંગ્રહિત. મેળવેલ 22 September 2011. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  19. Dysch, Marcus (8 November 2017). "Priti Patel: the ambitious politician whose reach exceeded her grasp". Jewish Chronicle. મેળવેલ 24 July 2019. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  20. "Newborn Freddie is the Tory party's youngest member | This is Essex". archive.is. 2013-05-05. મૂળમાંથી અહીં સંગ્રહિત 2013-05-05. મેળવેલ 2019-10-14. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)CS1 maint: bot: original URL status unknown (link)
  21. "Councillor details - Councillor Alex Sawyer". democracy.bexley.gov.uk (અંગ્રેજીમાં). 2019-10-14. મૂળ માંથી 2016-04-26 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-14. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  22. Investigations Reporter, Billy Kenber (2017-08-08). "Priti Patel's husband comes off the payroll". The Times (અંગ્રેજીમાં). ISSN 0140-0460. મેળવેલ 2019-10-14. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)