લખાણ પર જાઓ

ફખરુદ્દીન અલી અહમદ

વિકિપીડિયામાંથી
ફખરુદ્દીન અલી અહમદ
ભારતના પાંચમાં રાષ્ટ્રપતિ
પદ પર
૨૪ ઓગસ્ટ ૧૯૭૪  ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭
પ્રધાન મંત્રીઈન્દિરા ગાંધી
પુરોગામીવરાહગીરી વેંકટગીરી
અનુગામીબસપ્પા દાનપ્પા જત્તી (કાર્યકારી)
અંગત વિગતો
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ફખરુદ્દીન અલી અહમદ (૧૩ મે ૧૯૦૫ - ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭) એક ભારતીય વકીલ હતા, જેમણે ભારતના પાંચમાં રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી.