ફહેમીદા મિર્ઝા

વિકિપીડિયામાંથી

ફહેમીદા મિર્ઝા (ઉર્દૂ ભાષામાં: فہمیدہ مرز) કચ્છી મૂળનાં પાકિસ્તાની રાજનેત્રી છે. તેઓ પાકિસ્તાન મુલ્કની રાષ્ટ્રીય સંદસસદ નાં પ્રથમ મહિલા સભાપતિ હતાં.[૧] તેમનો જન્મ પાકિસ્તાનનો સિન્ધ સૂબોમાં થયો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Woman elected Pakistani speaker BBC News, March 19, 2008

બાહ્ય સૂત્રો[ફેરફાર કરો]