ફાલસા (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ફાલસા Grewia asiatica
ફાલસાનાં પાંદડાં અને ફુલો
જૈવિક વર્ગીકરણ
જગત: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
ગૌત્ર: Malvales
કુળ: Malvaceae
ઉપકુળ: Grewioideae
પ્રજાતિ: Grewia
જાતિ: G. asiatica
દ્વિપદ નામ
Grewia asiatica
L.
પર્યાયવાચીઓ

Grewia subinaequalis DC.
Grewia hainesiana Hole
Microcos lateriflora L.

ફાલસા (હિંદી:फ़ालसा; વૈજ્ઞાનિક નામ:Grewia asiatica) એ એક વનસ્પતિ છે. આ વનસ્પતિનાં પાકાં ફળ ખાવામાં તથા શરબત બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

ભારતીય ઉપખંડના પુરાતન અને વૈદિક આરોગ્ય શાસ્ત્ર આયુર્વેદ પ્રમાણે આ વનસ્પતિનાં ફળોનો તેના ચોક્કસ ગુણોને કારણે ઔષધિય ઉપયોગ પણ કરવામાં આવે છે.